Home  ›  Ringtones  ›  Maaro Saaybo Ringtone

Maaro Saaybo Ringtone

This lively Gujarati folk tune bursts with upbeat rhythms and spirited vocals, capturing the essence of traditional revelry and communal joy. Ideal for festive gatherings, cultural dances, or energizing drives through vibrant villages.

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Maaro Saaybo ringtone for your mobile phone. You can download Maaro Saaybo ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Maaro Saaybo - Song Lyrics

મારો સાયબો...
મારો સાયબો અષાઢીલો મેઘ છે, સખી
મારો સાયબો અષાઢીલો મેઘ છે, સખી
એને વરસંતા લાગે છોવા...
એને વરસંતા લાગે છોવા, પણ વર્ષે ત્યારે અનરાધાર
મારો સાયબો...
મારો સાયબો અષાઢીલો મેઘ છે, સખી
એને વરસંતા Read More >>

લાગે છોવા, પણ વર્ષે ત્યારે અનરાધાર
મારો સાયબો...
મળવા આવે છે ત્યારે, બોલે ના કઈ
એના શ્વાસોમાં વાગે શરણાઈ
મળવા આવે છે ત્યારે, બોલે ના કઈ
એના શ્વાસોમાં વાગે શરણાઈ
આંખો માં આભ આખો ઉતરી આવે
આંખો માં આભ આખો ઉતરી આવે
ને હું એ બૈકાંઠે રહેતી છલકાઈ
મારો પિયુજી હૈયા નો હાઠ
મારો પિયુજી હૈયા નો હાઠ
એ તો વર્ષે ત્યારે અનરાધાર
મારો સાયબો...
ઉપર થી લાગે છો કોરો ધાકો
એની ભીતર અષાઢ, રહે કાયા
ઉપર થી લાગે છો કોરો ધાકો
એની ભીતર અષાઢ, રહે કાયા
Mmm, કેમ કરી વર્ષે આ વાલપ નું વાદળ?
કેમ કરી વર્ષે આ વાલપ નું વાદળ?
હો, જાણી ગયી છું એના નિયમ
ગમે એના વિના ના લગાણ
ગમે એના વિના ના લગાણ
વાલમ વર્ષે ત્યારે અનરાધાર
મારો સાયબો
મારો સાયબો
મારો સાયબો
Name: Maaro Saaybo - Aishwarya Majmudar
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 8

Maaro Saaybo Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →