Home  ›  Ringtones  ›  Dhuandhaar Ringtone

Dhuandhaar Ringtone

This pulsating title track fuses retro Punjabi samples with contemporary hip-hop rhythms, embodying the fierce, rebellious essence of a high-stakes spy thriller. Perfect for intense workouts or epic movie nights, it stirs patriotic passion and adrenaline-

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Dhuandhaar ringtone for your mobile phone. You can download Dhuandhaar ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Dhuandhaar - Song Lyrics

ક્યાં જાવું ક્યાં લઈ જાતો રસ્તો કિન્નાખોર છે
એક પળ પણ લાગે જાણે લાંબો કોઈ પ્હોર છે
સંતાતો પકડમપકડી રમતો મનમાં ચોર છે
ઘેરી-ઘનઘોર છે પણ ફીલિંગ સાલી જોર છે
હું ફૂટ ફૂટ પરપોટો
કે ભૂસ ભૂસ લીસોટો
હું સાચેસાચ Read More >>

કે ખોટો?
છું અરીસો કે છું ફોટો?
છું મારા માં કે છેટો?
છું બંધ કોઈ કોશેટો
તોય ઉડતો કાળા ગગનમાં પેલે પાર...
ધૂઆંધાર..... ધૂઆંધાર.... ધૂઆંધાર...
ગ્રે દુનિયા છે આંખોની સામે ક્યાં છે રંગોનો કબીલો
છે ઘુમરાતો દિવસ અને રાતો છે નશો આ તો હઠીલો
બાહર તો બહેરો છું પણ અંદર ઘેરો શોર છે
જિંદગી આખી આવી છે કે આ એક દૌર છે
ટિકટિક ની વચ્ચે રહેતો દૈત્ય છે સમય સાલો
ને ઉતરડી નાખે એવા તીખ્ખા એના ન્હોર છે
હું ઇચ્છાનો ઓછાયો
કે શ્વાસોનો સફાયો
છું કોઈનું કસબ કે ઓજાર...
ધૂઆંધાર..... ધૂઆંધાર.... ધૂઆંધાર...
Name: Dhuandhaar - Anand Bhaskar & Bhargav Purohit
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 5

Dhuandhaar Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →